Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સચિનની ધમાલ

સચિન તેંડુલકરે પાકિસ્તાન સામે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. ૨૦૦૩ના વર્લ્ડ કપમાં ૧ માર્ચ ૭૯ બોલમાં ૯૮ રન ફટકારીને લગભગ એકલે હાથે મેચ જિતાડી હતી. ૨૦૧૧ના વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ સેમી ફાઇનલમાં સચિને શાનદાર ૮૫ રન ફટકારીને એક છેડો છેક સુધી ધીરજપૂર્વક સાચવી રાખ્યો હતો.

(4:07 pm IST)