Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

એશિયા કપ 2018: પાકિસ્તાનના બોલર ઉસ્માનખાને આપ્યો ટીમ ઈન્ડિયાને પડકાર

 

એશિયા કપ 2018માં ભારતે હોંગકોંગને હરાવી શાનદાર શરૂઆત કરી છે. ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો ખેલ છે. જો કે મેચ પહેલા હાઈવોલ્ટેજ નિવેદન બાજી થઈ રહી છે. મેચ પહેલા પાકિસ્તાનના બોલર ઉસ્માન ખાને નિવેદન આપતા કહ્યુ કે, તે હોંગકોંગ વિરૂદ્ધ 3 વિકેટ લેવામાં સફળ થયો છે અને ભારત વિરૂદ્ધ તેનો 5 વિકેટ લેવાનો પ્રયત્ન રહેશે.

(4:10 pm IST)