Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જમ્મુ કાશ્મીરમાં ડયુટી પૂરી કરીને દિલ્હી આવ્યો લેફટનન્ટ કર્નલ ધોની

લેફટનન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની બે મહિનાની દેશ સેવા કર્યા બાદ ઘરે પહોંચી ગયો છે. જમ્મુ- કાશ્મીરની ૧૦૬ ટીએ બટેલ્યન (પેરા) સાથે બે અઠવાડિયા સુધી દેશની સીમા પર ફરજ બજાવી આવેલો ધોની હાલમાં પોતાના પરિવાર સાથે દિલ્હીમાં છે. વર્લ્ડકપ ૨૦૧૯ બાદ ક્રિકેટમાંથી થોડા સમય માટે વિરામ લઈને ધોનીએ લેફટનન્ટ કર્નલ તરીકે જવાબદારી નિભાવી હતી. સ્વાતંત્રતા દિને તે લદ્દાખમાં ડ્યુટી બજાવી રહ્યો હતો.

(4:24 pm IST)