Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

૧૦૦ કીમી સાઇકલ સેવ

 રોજનાં બેઠાડું જીવનમાં સાઇકલ અપનાવવાનાં અભિગમને પ્રચાર કરવાનાં હેતું થી અને લોકોને કર્યું સ્થળે સાઇકલ પર જવાથી થતાં અનેક ફાયદાઓ નો લાભ લેતાં કરવાનાં ઉદ્દેશ થી જામનગર સાઈકિલંગ કલબ દ્વારા રોજ ૧૦૦ કીમી સાઇકલ સવારીનું આયોજન સુમૈંર સ્પોર્ટ્સ કલબ સાથે કરવામાં આવેલ હતું જેમાં ૭૬ લોકોએ ભાગ લીધો હતો અને બે સૌએ નિયત ૭.૩૦ કલાકનાં નિયત સમય મર્યાદામાં આ અંતર પૂરું કર્યું હતું.ઙ્ગઆ કાર્યક્રમની શરૂઆત સુમૈંર્ સ્પોર્ટ્સ કલબ નાં પ્રમુખ રાજુભાઈ શેઠ દ્વારા કરવામાં આવી હતી.ઙ્ગહવે પછી ૮ /૯ /૧૯ નાં રોજ ફરી ૨૦૦ કીમી સાઈકિલંગ સવારીનું આયોજન કરવામાં આવશે.

(4:22 pm IST)