Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ઇન્ડોનેશિયા ઓપનના ક્વાર્ટરફાઇનલમાં સિંધુ

નવી દિલ્હી: ભારતની દિગ્ગ્જ મહિલા બેડમીંટન ખેલાઇડ પીવી સિંધુ પોતાના વિજય અભિયાનને જારી રાખતા ઇન્ડોનેશિયા ઓપનના ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવી ચુકી છે. સિંધુએ પ્રિ ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં ડેન્માર્કની મિઆ બ્લિશફેદને પરાસ્ત કરી હતી, સિંધુએ એક કલાક અને બે મિનિટના મુકાબલામાં મીઆને 21-14,17-21-21-11થી હરાવી  હતી. ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં સિંધુની ટક્કર જાપાનનની નૉંજોમી ઓકોહરા અને સોનિયા ચી વચ્ચેના મુકાબલામાં વિજેતા સાથે થશે.

(5:33 pm IST)