Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

એકસ્ટ્રા મેરીટલ અફેર્સ વિશે બડાઈ હાંકતા અબ્દુલ રઝાક

નવી દિલ્હી : ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક હાલમાં જ બડાઈ હાંકતો કહેતો સાંભળવા મળ્યો હતો કે તેના ઘણા એકસ્ટ્રા મેરીટલ અફેર્સ હતા. રઝાકે હાલમાં જ એક ટીવી પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ પ્રોગ્રામમાં ડંફાસ મારતા તેણે કહ્યું હતું કે તેના પાંચથી છ અફેર્સ હતા. એમાનું એક તો દોઢ વર્ષથી પણ વધુ સમય માટે ચાલ્યુ હતું. તેણે એ પણ કબુલ્યુ હતું કે લગ્ન બાદના તેના તમામ અફેર્સ હતા.

(4:13 pm IST)