Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ધોનીએ રિષભ પંત, સંજુ સેમસન, ઈશાન કિશનમાંથી એક માટે જગ્યા ખાલી કરી દેવી જોઈએ : ગંભીર

ગૌતમ ગંભીરે કહ્યું કે, ધોનીએ એક જમાનામાં મને કહ્યું હતું કે, ગ્રાઉન્ડ મોટું હોવાથી એક મેચમાં સચિન તેન્ડુલકર અને વિરેન્દર સેહવાગ એકસાથે નહિં રમી શકે અને તેણે યંગ પ્લેયર્સને ચાન્સ આપવાનું નક્કી કર્યુ હતું. હવે તેણે પણ રિષભ પંત, સંજુ સેમસન અને ઈશાન કિશનમાંથી એક માટે જગ્યા ખાલી કરવી જોઈએ.

(3:35 pm IST)