Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ડાન્સર બનાવ માંગતી હતી મિતાલી રાજ: પણ પિતાના લીધે બની ગઈ ક્રિકેટર

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન અને જમણા હાથની સ્ટાર બેટ્સમેન મિતાલી રાજનું સપનું ડાન્સર બનવાનું હતું પણ પિતાની જીદના લીધે તે ક્રિકેટની દુનિયામાં પોતાનું કેરિયર બનાવવામાં લાગી હતી. મિતાલીએ ગૌરવ કપૂરના શો બ્રેકફાસ્ટ વિથ ચેલપિયનમાં વાતની જાણકારી આપી હતી. મિતાલીએ કહ્યું કે મારી મમ્મી મને ક્રિકેટમાં મોકલવા માંગતી હતી.પણ મારા પિતા મને ક્રિકેટર બનાવવા માંગતા હતા.

મારી મમ્મીની ઈચ્છા હતી કે હું એક ડાન્સર બનું પણ પિતા મને ક્રિક્ટર બનાવ માંગતા હતા.

(5:37 pm IST)
  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST

  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST