Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ભારતનું રેન્કિંગ 5માં નંબર પર હોવાથી પ્રદર્શનમાં ફર્ક પડશે: શ્રીજેશ

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમ અત્યારના સમયે વિશ્વ રેન્કિંગમાં 5મુ સ્થાન બનાવી ચુકી છે. વાતને લઈને ખુશ થઈને ભારતીય ટીમના કપ્તાન પીઆર શ્રીજેશે કહ્યું કે આનો ફાયદો આગામી એશિયાઈ ગેમ્સ અને એફઆઇએચ વિશ્વ કપમાં જોવા મળશે જેમાં અમારી ટીમ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળશે. શ્રીજેશ સાઈ સેન્ટરમાં ચાલી રહેલ રાષ્ટ્રીય શિબીરથી જવાનયું કે આથી અમને 18માં એશિયાઈ ગેમ્સ અને ભુવનેશ્વરમાં વર્ષના અંતમાં શરૂ થનાર વિશ્વ કપમાં સારું પ્રદર્શન કરવાની પ્રેરણા જરૂર મળશે.

(5:31 pm IST)
  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST

  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST

  • 21મીએ જીએસટી કાઉન્સિલની બેઠક :સરકારની આવક ઘટે નહીં તેવી વસ્તુમાં ઘટાડશે દર :હેન્ડિક્રાફ્ટના 40 વસ્તુઓ,32 સર્વિસ અને 35 ચીજના દરમાં ઘટાડો થવાની ધારણા access_time 11:56 pm IST