Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

દેશની સ્ટાર એથલીટ હિમા દાસ બનશે અસમ રાજયની પ્રથમ ખેલ રાજદૂત

ગૌહાટીઃ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સ્ટાર એથલીટ હિમા દાસના માતા પિતા સાથે મુલાકાત કરીને કહ્યુ કે ભારતનું માન વધારનારી ૧૮ વર્ષીય હિમા દાસને અસમની ખેલ રાજદૂત બનાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં ફિનલેન્ડના ટેમ્પરમાં આઈએએફ વિશ્વ અંડર-૨૦ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી હિમા રાજયની પહેલી ખેલ દૂત બનશે.

(2:00 pm IST)
  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST

  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST