Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હસીન જહાંને આપેલ ચેક બાઉન્સ થતા મોહમ્મ્દ શમીને કોર્ટનું સમન્સ

 

કોલકતા :કોલકાતાની અલીપુર અદાલતે ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીને ચેક બાઉન્સ થતા સમન પાઠવ્યું છે. ચેક શમીની પત્ની હસીન જહાંને આપવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીની પત્ની હસીને તેમના પર ઘરેલું હિંસાથી લઈને એક્સ્ટ્રામેરિટલ અફેયર જેવા ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા. હસીને પોતાના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર અમુક સ્ક્રીનશોટ્સ શેર કર્યા હતા, જેના આધાર પર તેમણે દાવો કર્યો છે કે શમીની મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધ છે. શમીની પત્નીએ તેમના પર મેચ ફિક્સિંગ સુધીનો આરોપ પણ લગાવ્યો છે. પરંતુ શમીએ પોતાના ઉપર લાગેલા બધા આરોપને બરતરફ કર્યા છે.

(12:25 am IST)
  • બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, પાટણમાં ધીમી ધારે સચરાચર વરસાદની શરૂઆત access_time 8:50 pm IST

  • મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત: અનિચ્છનીય ફોન કોલ્સ અને મેસેજથી પરેશાની હવે ખતમ થઇ શકે છે :ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પરેશાન કરનારા કોલ્સ અને સ્પામને લઇને નવા નિયમોની જાહેરાત કરી:ટેલીમાર્કેટિંગ મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત કરી દેવાઇ છે. access_time 12:02 am IST

  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST