Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પાકિસ્તાનના ક્રિકેટરો ભારતીય ટીમથી ગભરાય છે : વકાર યુનુસ

ભારતની રમતમાં ટીમવર્ક દેખાય છે, જયારે પાક. ટીમ માત્ર પ્રતિભા પર જ નિર્ભર છે

(4:06 pm IST)