Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અન્ડરવોટર ફૂટબોલ

ચીનના યનતાઈ વિસ્તારમાં આવેલા હાઈચેન્ગ વ્હેલ શાર્ક ઓશન પાર્કમાં બે મરજીવાઓ અન્ડરવોટર ફૂટબોલની મજા માણતા હતા તો શાર્ક માછલીઓ પણ ગોલપોસ્ટની નજીક આંટાફેરા મારતી હતી

(3:53 pm IST)