Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વન-ડે સિરીઝમાંથી ઈજાગ્રસ્ત વોકસ અને સ્ટોકસ બહાર

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોકસ અને ક્રિસ વોકસ ઈજાગ્રસ્ત થવાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની બાકી બચેલી વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. સ્ટોકસના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે તો વોકસના ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયા છે.

(3:52 pm IST)