Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ફૂટબોલ વિશ્વ કપઃ જાપાની પોપટે કરી ભવિષ્યવાણી, જાણો કઈ ટીમ જીતશે

હાલ ફિફા વર્લ્ડ કપમાં ટીમની જીત અને હારની ભવિષ્યવાણી કરનારા ભવિષ્યવેતાની સાથે પશુ-પક્ષીઓ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વખતે હવે એક જાપાની પોપટે વર્લ્ડકપની મેચ અંગે ભવિષ્યવાણી કરી છે.

 ઓલિવિયા નામના પોપટે ભવિષ્યવાણીમાં કરી છે કે વર્લ્ડ કપમાં જાપાન ગ્રુપ-એચની પોતાની પહેલી મેચ કોલંબિયા સામે હારશે. ઉલ્લેખનીય છે કે આ પોપટે 2015માં મહિલા વર્લ્ડ કપની વિશે પણ ભવિષ્યવાણી કરી હતી.

(12:05 pm IST)
  • અમદાવાદ એરપોર્ટ પર પ્લેન સાથે પક્ષી અથડાયુ : અમદાવાદથી કોલકતા જતી ફલાઈટમાં બર્ડહીટનો બનાવઃ તમામ પ્રવાસીઓને આબાદ બચાવ access_time 3:38 pm IST

  • કેજરીવાલના ધરણાને ગેરબંધારણીય ગણવાની માંગણી કરતી અરજી પર તત્કાલ સુનાવણી કરવાનો સુપ્રિમ કોર્ટે કર્યો ઇન્કારઃ કેજરીવાલને મળી રાહત access_time 3:48 pm IST

  • પત્નીને દાઢી ઉગતી હોવાથી માંગ્યા તલ્લાક ;આવાજ પણ પુરુષો જેવો કહીને આપેલી અરજી અમદાવાદ ફેમિલી કોર્ટે ફગાવી :અરજીમાં કહેવાયું કે લગ્ન પહેલા મળ્યો ત્યારે બુરખો પહેર્યો હતો અને ચહેરો જોઈ શક્યો નહોતો :કારણ કે તે પરંપરા વિરુદ્ધ હતું :અરજીના જવાબમાં પત્નીએ કહ્યું કે હાર્મોનના કારણે કેટલાક વાળ ઉગ્યા છે જે સારવાર દ્વારા હટાવી શકાય છે access_time 1:13 am IST