Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ફિફા વર્લ્ડકપ -2018 : બેલ્જિયમે પનામાને 3-0થી હરાવ્યું

ફૂટબોલ વિશ્વ કપ 2018માં ગ્રુપ-જીની મેચમાં ફીફા રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી બેલ્જિયમે પનામાને 3-0થી હાર આપી છે. બેલ્જિયમ તરફથી પ્રથમ ગોલ ડ્રાઇસ મર્ટેસે જ્યારે બાકીના બે ગોલ રોમેલુ લુકાકુએ કરી ટીમને શાનદાર જીત અપાવી હતી, બેલ્જિયમ તરફથી પ્રથમ ગોલ 47 મિનિટે તેમજ બીજો અને ત્રીજો ગોલ 69મી મિનિટ અને 75મી મિનિટે ફટકારી મેચ પોતાના નામે કરી લીધી હતી.

(11:51 am IST)