Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

આવતા વર્ષે નવેમ્બરમાં ટીમ ઇન્ડિયા કરશે બાંગ્લાદેશનો પ્રવાસઃ ૨ ટેસ્ટ અને ૩ વનડેની શ્રેણી રમશે

ટીમ ઇન્ડિયા આવતા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશની મુલાકાત લેશે.સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકઇન્ફો મુજબ ભારતીય ટીમ આ પ્રવાસ પર બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમશે. ભારતીય ટીમ ખૂબ લાંબા સમય બાદ બાંગ્લાદેશના પ્રવાસે જશે. છેલ્લે ટીમ ઇન્ડિયા ૨૦૧૫માં બાંગ્લાદેશ ગઈ હતી.

(4:02 pm IST)