Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મુંબઈ ટી-20 લીગની બીજી સીઝનમાં થશે મોટો ફેરફાર: સચિનનો પુત્ર પણ નિલામીમાં સામેલ

નવી દિલ્હી: મુંબઈ ટી-20 લીગની બીજી સીઝનમાં બે નવી ટીમોને સામલે કરવામાં આવી છે મુંબઈ ક્રિકેટ એસોસિયેશને ગુરુવાટે આ વાતની જાહૅરાત કરી હતી. આ લીગ વાનખેડે સ્ટેડિયમમાં 14થી 26 મેં સુધી ચાલશે. બીજી સીઝનની શરૂઆતમાં પહેલા લીગમાં મુંબઈ પશ્ચિમ અને મુંબઈ પૂર્વની ટીમ સામેલ થશે. જેના માટે નિલામીમાં એમસીએ ઇચ્છુક પાર્ટીઓને બોલી માટે આમન્ત્રિત કરશે. નીલામી દસ્તાવેજ 18થી 24 એપ્રિલ 2019 સુધી ઉપલબ્ધ રહશે. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન પણ આ નિલામીમાં ઉપલબ્ધ છે જેની તારીખની જાહેરાત હજુ કરવામાં આવી નથી.

(5:50 pm IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST