Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વફાદારી મારા માટે સૌથી મહત્વની છેઃ વિરાટ કોહલી

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે મારા સૌથી પહેલા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પ્રત્યે હું હંમેશા વફાદાર રહીશ. કારણ કે તેણે મને મારા ખરાબ સમયમાં સપોર્ટ કર્યો હતો. ત્રીજા ક્રમે બેટીંગ કરવાનો મોકો તેણે મને આપ્યો હતો.

(3:48 pm IST)