Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ટી-૨૦ ક્રિકેટમાં ૮૦૦૦ રન પૂરા કર્યા રોહિત શર્માએ

મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા વ્યકિતગત ૧૫ રને પહોંચ્યો ત્યારે તેણે ટી-૨૦ ક્રિકેટમાં ૮૦૦૦ રન પૂરા કર્યા હતા. તે ટી-૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૨૩૩૧ રન સાથે વર્લ્ડમાં હાઈએસ્ટ રન બનાવનાર ખેલાડી છે.

(3:48 pm IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન: કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી access_time 2:09 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST