Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

એબી-કોહલી અને ચહલ સિવાય દરેક ખેલાડી ઈનએકિટવઃ હવે તમામ મેચો જીતવા પડે

એબી ૩૦૭ અને વિરાટ ૨૭૮ રન સાથે પોતાની ટીમના હાઇએસ્ટ રન-સ્કોરર છે. બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ ૧૩ વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. બેન્ગલોરે પ્લે-ઓફમાં પહોંચવા બચેલી દરેક મેચ જીતવી અનિવાર્ય છે. બેન્ગલોર પાસે એન્દ્રે રસેલ જેવો કોઈ પાવરહિટર નથી જે ડેથ ઓવરમાં હિટિંગ કરી શકે.

(3:47 pm IST)