Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

આ રેકોર્ડ બનાવનાર વિશ્વની પહેલી ટી-20 ટીમ બની કોલકત્તા

નવી દિલ્હી: બે વખતની પૂર્વ ચેમ્પિયન કોલકત્તા નાઈટ રાઇડર્સે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઇપીએલ-11ની મેજબાન રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ જીતની સાથે કોલકત્તા નાઈટ રાઇડર્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લક્ષ્યને પોહચી વળવા માટે 50 જીત નોંધાવીને વિશ્વની પહેલી એવી ટીમ બની છે જેના નામે 50 જીતનો રેકોર્ડ હોય।  કેકેઆર વિશ્વ રેકોર્ડમાં નોંધાવ્યો છે. રોયલ્સે આ પહેલા સતત નવ જીતનો રેકોર્ડ નોંધાવ્યો છે.

(5:31 pm IST)