Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

નાસિર હુસેનની નજરમાં આ ભારતીય ક્રિકેટર બનશે ભવિષ્યમાં સ્ટાર

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન નાસિર હુસેનનું કહેવું છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રભાવશડિ ખેલાડી જેમિમાહ રોડ્રિગેજ ભવિષ્યમાં આ ટીમની સ્ટાર ખેલાડી બનશે. મુંબઈની 17 વર્ષીય જેમિમાહ ટી-20 મેચમાં અર્ધશતક લગાડનાર યુવા ખેલાડી છે. જેમિમાહ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ક્રિકેટ ટીમને મળેલ સિરીઝ જીતમાં અહમ ભૂમિકા હતા.આ ઉપરાંત જેમિમાહ ભારતીય રીસેટ કન્ટ્રોલ બોર્ડમાં જગ્યા મેળવનાર યુવા ખેલાડી છે. હુસેને ટ્વિટ દ્વારા જણાવ્યું કે જેમિમાહ ભારતીય ક્રિકેટમાં ભવિષ્યની સ્ટાર ખેલાડી છે.

(5:31 pm IST)