Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

હાર્દિકે માગી ઈશાન પાસે માફી

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન હાર્દિક પંડ્યાનો થ્રો ઈશાન કિશનની આંખમાં વાગ્યો હતો. એના પર હાર્દિકે સોશ્યલ મીડિયામાં ઈશાન સાથે આ ફોટો શેર કરીને તેની માફી માગી છે. તેણે કહ્યુ હતું કે મારા કયુટી પાઈ, સોરી ભાઈ, હિંમત રાખજે.

(1:06 pm IST)