Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ભારતની પૂર્વા બર્વેએ સતત બીજા વર્ષે ઈઝરાયલની જુનિયર બેડમિન્‍ટનનો તાજ જીતી લીધો

ભારતનો ઉગતો સીતારો પૂર્વાએ અન્‍ડર-૧૯ કોમ્‍પીટીશનની ફાઈનલમાં રશિયાની સર્વોચ્‍ચ ક્રમાંકિત અનાસ્‍તાસીયા પુસ્‍ટિન્‍સ્‍કેઈયાને ૨૧-૧૯, ૧૯-૨૧, ૨૧-૧૩થી હરાવી ચેમ્‍પિયન હાંસલ કરી હતી, ફાઈનલ મેચ ૬૬ મિનિટ સુધી ચાલ્‍યો હતો. વર્લ્‍ડ જુનિયર બેડમિન્‍ટનમાં પૂર્વાનો ૨૦મો રેન્‍ક છે.

 

(12:30 pm IST)