Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુનીલને ગોલ્ડ

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુનીલ કુમારે ગ્રેસિયો રોમનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતને ૨૭ વર્ષે આ મેડલ મળ્યો છે. સુનીલે ૮૭ કિલોગ્રામ કેટેગરીમાં કિર્ગિઝસ્તાનના અઝાત સલિડિનોવને ૫-૦થી મહાત આપી હતી. આ પહેલાં ભારતે ૧૯૯૩માં ૪૮ કિલોગ્રામ  કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(3:38 pm IST)