Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ધોની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ પહેલા ચેરીટી ફૂટબોલ મેચ રમ્યો

ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધ ર૪ ફેબ્રુઆરીથી શરૂ થનાર ઘરેલુ સીરીઝ પહેલા ભારતીય વિકેટ કીપર  બેટસમેન મહેન્દ્રસિંહ ધોની મુંબઇના જુહુમાં ચેરીટી ફુટબોલ મેચ રમતો નજરે ચડયો.  જયાં ૩૭ વર્ષીય ધોનીની સાથે આ મેચમાં ડીનો  મોરિયા અને અપારશકિત ખુરાના પણ હાજર હતા. ધોની પોતાની સ્કુલ ટીમમાં ગોલકીપર રહેતો હતો.

 

 

(11:41 pm IST)