Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મહિલા પ્લેયરોના વન-ડે રેન્કીંગમાં સ્મૃતિ મંધાના ટોચ પર યથાવત

આઈસીસીના મહિલાઓના વન-ડે બેટ્સવિમેન્સના રેન્કીંગમાં ભારતની સ્મૃતિ મંધાના ૭૭૪ રેટીંગ પોઈન્ટ સાથે પહેલા ક્રમાંક પર યથાવત છે. ઓલરાઉન્ડરોના રેન્કીંગમાં દિપ્તી શર્મા ત્રીજા ક્રમાંક પર પહોંચી છે.(૩૭.૯)

 

(3:50 pm IST)