Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

શ્રીલંકાએ ટી-20 મેચમાં બાંગ્લાદેશને 75 રને હરાવ્યું

નવી દિલ્હી:કુશલ મેન્ડિસની ૪૨ બોલમાં ચોગ્ગા અને છગ્ગા સાથેની ૭૦ રનની ઈનિંગ બાદ ગુણાથિલાકા-મદુશન્કાની અસરકારક બોલિંગની મદદથી શ્રીલંકાએ બીજી અને આખરી ટી-૨૦માં બાંગ્લાદેશને ૭૫ રનથી હરાવ્યું હતુ. સાથે પ્રવાસી ટીમે યજમાન બાંગ્લાદેશનો -૦થી વ્હાઈટવોશ કર્યો હતો. જીતવા માટેના ૨૧૧ના ટાર્ગેટ સામે બાંગ્લાદેશ ૧૮. ઓવરમાં ૧૩૫માં ખખડી ગયું હતુ.

 

 

(4:07 pm IST)