Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કતર ઓપન ટુર્નામેન્ટનું ખિતાબ કબ્જે કર્યું કવિતોવાએ

નવી દિલ્હી: ચેક ગણરાજ્યની પેતરા કવિતોવાએ સેટ હાર્યા પછી વાપસી કરીને સ્પેનની ગર્બાઇન મુગુરુજને હરાવીને કતાર ઓપન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે.

બે વખતની વિબ્લન્ડ ચેમ્પિયન કવિતોઆએ રમાયેલ ફાઇનલ મેચમાં ચોથી વ્રિયતા મેળવેલ મગુરુજને બે કલાક અને 16 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 3-6,6-3,6-4થી પરાસ્ત કરીને સતત બીજો ખિતાબ પોતાના નામે કર્યો છે. કવિતોવાનો 22મોં ખિતાબ છે.

 

(4:06 pm IST)