Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

હરિયાણાના જીંદમાં કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ

નવી દિલ્હી: હરિયાણાના જીંદમાં 19થી 21 ફેબ્રુઆરી સુધીનો રાષ્ટ્રીય રમત કેબડ્ડીની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દેશભરની 12 ટીમો ભાગ લેવાની છે.

રમત તથા યુવા કાર્યક્રમોના નિર્દેશક જગદીપ સિંહ અનુસાર હરિયાણાનો દેશમાં રમતનું હબ ગણવામાં આવે છે. રાજ્યમાં રમતની નીતિને અન્ય રાજ્યો દવારા પણ અપનાવવામાં આવી છે. પરંપરાગત રમતોને ઓળખાણ મળે તે હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા એકલવ્ય સ્ટેડિયમમાં પંડિત દિન-દયાળ ઉપાધ્યયની સ્મૂતિમાં આયોજિત કરવામાં આવી છે. ટીમોની પસંગદિ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે.

(1:03 am IST)