Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

એમ.એસ.ધોનીએ ૭ વર્ષ પછી એક દિવસીય ક્રિકેટમાં મેન ઓફ ધ મેચ સીરીઝ એવોર્ડ જીત્યો

ભારતીય વિકેટકીપર બેટસમેન એમ.એસ. ધોનીએ ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધ રમાયેલ ૩ મેચની વન ડે સીરીઝમાં સતત ત્રણ અર્ધશતક સાથે ૧૯૩ બનાવવા માટે મેન ઓફ ધ સીરીઝ પસંદ કરવામાં આવેલ. ર૦૧૧ મા ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની  ઘરેલુ વનડે સીરીઝ માટે ધોનીને મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

(10:17 pm IST)