Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

બેલ્જીયમનો વેન દોરેન બન્યો હોકી વિશ્વ કપનો સર્વશ્રેષ્ઠ ખેલાડી

નવી દિલ્હી: પહેલી વખત હોકી વિશ્વ કપનો ખિતાબ જીતનાર બેલ્જીયનની પુરુષ ટીમનો ખેલાડી આર્થન વેન દોરેનને ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. બેલિજિયમે રવિવારે કલિંગા સ્ટેડિયમમાં પેનલ્ટી શૂટઆઉટમાં રોમાંચક પ્રદર્શન કરીને બધા દર્શકોનું દિલ જીતી લીધું છે અને આતેઅમે પહેલી વખત હોકી વિશ્વ કપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. વિશ્વ ક્યુપમમા બલજીયમ માટે દમદાર પ્રદર્શન કરવાંર ડિફેન્ડર વેન ડોરેને ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ  ખેલાડીનો પુરસ્કાર મેળવ્યો. વેન દોરેન સિવાય બેલ્જીયમના એલ્કજેન્દ્ર હૈદ્રીકર અને ઓસ્ટ્રલિયન પ્રતિભાશાળી ખેલાડી બ્લેક ગ્વર્ટ્સને સ્પર્ધામાં વધુ ગોળ કરવા માટેનો પુરસ્કાર મળ્યો છે. બન્ને ખેલાડીઓએ સાત-સાત ગોળ કર્યા હતા.

(6:51 pm IST)