Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

પહેલી ટી-20મેચ વેસ્ટઈન્ડિઝે આઠ વિકેટથી જીતી

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝે સિલહત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ પહેલી ટી-20 મેચમાં મેજબાન ટીમ બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી બધા બનાવી લીધી છે. વીડીજેમાં પર્દાપર્ણ કરી રહેલ ઝડપી બોલર શેલ્ડર કોતરેલ ચાર વિકેટ ઝડપીને બાંગ્લાદેશને 19 ઓવેરમાં 129 રનો પર આઉટ કરી દીધું હતું વિન્ડીઝે લક્ષ્ય માત્ર 10.5 ઓવેરમાં પૂરું કરી દીધુ હતું. જેમાં તેની 2 વિકેટ ગુમાવી હતી.

 

(6:55 pm IST)