Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ટેસ્‍ટની તાજી રેકિંગ જારી, મોહમ્‍મદ શમીએ ટોપ-૧૦ મા જગ્‍યા બનાવી

રેકિંગમાં ૭ મા નંબર પર આવેલ શમીના ૭૯૦ રેટીંગ પોઇન્‍ટસ છે. જે કોઇ ભારતીય ઝડપી બોલર માટે ટેસ્‍ટમાં ત્રીજું સવૈશ્રેષ્‍ઠ છે.

આ મામલામાં કપિલ દેવ (૮૭૭) અને જશપ્રીત બુમરાહ (૮૩પ) ક્રમશઃ પહેલા અને બીજા નંબર પર છે.

બેટસમેનોની રેકિંગમા મયંક અગ્રવાલ ૧૧ મા નંબર પર છે.

(11:15 pm IST)