Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પેટીન્‍સન પહેલી ટેસ્‍ટ મેચ માટે સસ્‍પેન્‍ડ

ઓસ્‍ટ્રેલિયાના બોલર જેમ્‍સ પેટીન્‍સનને ઓસ્‍ટ્રેલિયા ક્રિકેટ દ્વારા પહેલી ટેસ્‍ટ મેચમાં બેન કરવામાં આવ્‍યો છે. પાકિસ્‍તાન સામેની આ મેચમાં તે રમતો જોવા નહિં મળે. ક્રિકેટ ઓસ્‍ટ્રેલિયાના ‘કોડ ઓફ કન્‍ડકટ'ના લેવલ ટુનું ઉલ્લંઘન કરવા બદલ તેને એક મેચ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યો છે.

(5:28 pm IST)