Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ત્રીજી મેચમાં શ્રીલંકાને 20 રનથી હરાવીને ભારતે જીતી બ્લાઇન્ડ ટી-20 સિરીઝ

નવી દિલ્હી:ભારત અને શ્રીલંકા ત્રીજી ટી-20 મુકાબલો 20 રનથી ભારતને જીતી લઈને 5 મેચોની બ્લાઇન્ડ ટી-20 સિરીઝમાં 3-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવેરમાં 5 વિકેટ પર 209 રન બનાવ્યા હતા. લક્ષ્યને પૂરું કરવા ઉતરેલ શ્રીલંકા ટીમ 8 વિકેટ પર 189 રન બનાવી શકી હતી. સિરીઝની ચોથી મેચ 20 ઓક્ટોમ્બરના લુધિયાણામાં રમાશે.

(5:20 pm IST)