Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

શ્રીસંત ૪૮ કલાકમાં ‘બીગ બોસ' શો છોડવાની ધમકી આપી.

શ્રી સંતે ૪૮ કલાકની અંદર જ  બિગબોસ શો છોડવાની ધમકી આપી છે. એક અહેવાલ પ્રમાણે  એમણે  જણાવવાનો ઇન્‍કાર કર્યો છે કે એના પ્રમાણમા શિવાશિષ અને સૌરભ પટેલની જોડી નબળી છે. આ ઘટના બાદ  ઘરના ઘણા સભ્‍યો શ્રીસંતથી નારાજ થયા છે. અને ગૂસ્‍સામા આવીને એમણે પોતાના માઇક કાઢી નાખી ઉતારી મૂકયા છે.

(12:08 am IST)