Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ઈંગ્લીશ પ્રીમિયર લીગ: મૈનચેસ્ટર યુનાઇટેડે વોટફોર્ડને 2-1થી આપી માત

નવી દિલ્હી: મૈનચેસ્ટર યુનાઇટેડે ઈંગ્લીશ પ્રીમિયર લીગ(ઈપીએલ)ના પાંચમા રાઉન્ડમાં વોટફોર્ડ ફૂટબોલ કબલને 2-1થી હરાવ્યું હતું. વોટફોર્ડની 2018-19ની આ પહેલી હાર છે જયારે મૈનચેસ્ટર યુનાઇટેડ લીગમાં ત્રીજી જીત નોંધાવીને લીગની લીસ્ટના આઠમા નંબર પર છે.

(5:03 pm IST)