Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ભારતીય અંડર-19 ટીમ સર્બિયા સામે 1-3થી પરાસ્ત

નવી દિલ્હી: ભારતની અંડર-19 ફૂટબોલ ટીમ આવતા વર્ષની અંડર 19 એશિયન ચેમ્પિયશીપની તૈયારી માટે યુરોપના પ્રવાસે બીજી મૈત્રી મેચની મેજબાન ટીમ સર્બિયા સામે 1-3થી હારી ગઈ છે. શરૂઆતમાં ભારતીય ટીમનો જુસ્સો જોરદાર હતો પણ સર્બિયાની ટીમ પણ પાછી પડે એમ ન હતી. સર્બિયા માટે ઓગનજેનોવિચે 2 ગોલ ફટકાર્યા.

(5:02 pm IST)