Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જાકાર્તામાં 18માં એશિયન ગેમ્સનો રંગારંગ પ્રારંભ :નીરજ

ચોપડાએ હાથમાં ત્રિરંગા સાથે ભારતીય દળનું નેતૃત્વ કર્યું

જકાર્તાઃ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એશિયન ગેમ્સની 18મી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. ઉદઘાટન સમાહોરનો રંગારંગ કાર્યક્રમ જકાર્તાના ગેલોરા બંગ કાર્નો સ્ટેડિયમમાં થઈ રહ્યો છે. 

ઉદઘાટન સમારોહમાં ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ તિરંગાની સાથે ભારતીય દળની આગેવાની કરી હતી  તમામ ભારતીય ખેલાડીના ચહેરા પર એક અલજ જોશ જોવા મળ્યું, હિમા દાસ દળમાં ઉછળતી જોવા મળી હતી . 

ઉદઘાટન સમારોહમાં ઈન્ડોનેશિયાના પ્રમુખ બાઇક પર સ્ટેજ પર પહોંચ્યા અને તેમણે શાનદાર એન્ટ્રી કરી. હતી

(8:10 pm IST)