Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

આઇટી વિભાગ તરફથી સચિનને મળી રાહત

નવી દિલ્હી: ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ(આઇટીએટી) સચિન તેન્ડુલકરની . લાખ રૂપિયાની નોશનલ ઇન્કમને રદ કરવાનો આદેશ આપતાં જણાવ્યું હતું કે જ્યારે એક કરદાતા તરીકે સચિન તેન્ડુલકરે ૨૦૧૧-૧૨માં ૬૧. કરોડ રૂપિયાની આવક જાહેર કરી હોય ત્યારે માત્ર . લાખ રૂપિયાની વિવાદિત રકમ બાબતે તેમના ઇરાદા પર શંકા કરવી યોગ્ય નથીઆવકવેરા વિભાગે સચિન તેન્ડુલકરને તેના પુણેના બીજા ફલેટની ભાડાંની આવક જાહેર કરવા બાબતે વાંધો લીધો હતો.આવકવેરા વિભાગે સચિનનો ફલેટ ખાલી પડયો હોવાથી તેની કિંમત અંદાજી તેના આધારે કર ભરવાજણાવ્યું હતું, પરંતુ સચિને આવકવેરા વિભાગના નિર્ણયને ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો. સુનાવણી બાદ ટ્રિબ્યુનલે સચિનની તરફેણમાં આદેશઆપ્યો હતો.

(5:03 pm IST)