Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સિનસિનાટી ઓપન: વાવરિકાને હરાવીને ફેડરરે બનાવી સેમિફાઇનલમાં જગ્યા

નવી દિલ્હી: સ્વિત્ઝલેન્ડના રોજર ફેડરરે હમવતન સ્ટેનિસ્લાસ વાવરિંકને હરાવીને સિનસિનાટી ઓપનની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જો કે ફેડરર માટે મુકાબલો જીતવો સરળ હતો. વારિન્કને 6-7,7-6,6-2થી ફેડરરે માત આપી હતી.

(5:01 pm IST)