Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી બુચાર્ડ

નવી દિલ્હી: યુગેગી બુચાર્ડ પહેલા સેટમાં માત ખાધા પછી બીજા સેટમાં જોરદાર રીતે કમબેક કરતા તીમિયા બાકસિંસ્કીને હરાવીને ગસ્ટાડ ડબ્લ્યુટીએ ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.

દુનિયાની 146માં નંબર ખેલાડી બુચાર્ડ બે વખત રોલ ગેરના સેમિફાઇનલમાં જગ્યા બનાવનાર બાકસિંસ્કીને 2 કલાક અને 45 મિનિટ ચાલે મેચમાં 4-6,7-6,6-4થી હરાવી હતી.

(5:35 pm IST)