Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રસેલનું વન-ડે ટીમમાં કમબેક

વેસ્ટ ઈન્ડિઝ તરફથી ૫૧ વન-ડે રમી ચૂકેલા ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સીરીઝ માટે સિલેકટ કરવામાં આવ્યો છે.

(3:53 pm IST)
  • મોડી સાંજે અમદાવાદના નારોલમાં રંગીલા નગરમાં ચાલી રહેલ આનંદ મેળામાં એક રાઈડ તૂટી પડતા બે લોકોના મોત થયા છે. નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. access_time 2:27 am IST

  • દર વર્ષે શિક્ષણનીતિમાં ફેરફાર નહિં કરવા સરકારને હાઈકોર્ટની ટકોર : શિક્ષણની લાંબા ગાળાની નીતિ બનાવવી જરૂરી છે : વર્ષે વર્ષે શિક્ષણનીતિ બદલાવવાથી બાળકોના ભવિષ્ય પર વિપરીત અસર પડે છે : બાળકોનું હિત જોખમાય છે access_time 6:01 pm IST

  • સંજીવ ભટ્ટની સિકયુરીટી પાછી ખેંચી : પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટને આપવામાં આવેલ સિકયુરીટી અચાનક આજે સવારે પાછી ખેંચી લેવામાં આવી access_time 5:59 pm IST