Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વિડીયોમાં ભારતની જીત પછી પાક ચાહકને રણવીરસિંહ કહેતા નજરે આવ્યા કે નિરાશ ન થાવ

         માનચેસ્ટરમાં રવિવારના ભારત-પાક. વચ્ચે રમાયેલ વિશ્વકપમાં કોમેન્ટ્રી કરવા આવેલ અભિનેતા રણવિરસિંહનુ પાકિસ્તાનની હાર પછી એક પાકિસ્તાની ચાહકને ગળે લગાડતો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં રણવીર ચાહકને એમ કહેતા નજરે આવી રહ્યા છે કે નિરાશ ન થાવ.

 

 

(11:01 pm IST)