Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ટેનિસ ખેલાડી અંકિતા રૈના અને દિવિજ શરણના નામની અર્જુન એવોર્ડ માટે ભલામણ કરાશે

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઈટીએ) અર્જુન એવોર્ડ માટે એશિયન ગેમ્સ મેડલિસ્ટ અંકિતા રૈના અને દિવિજ શરણના નામની ભલામણ કરશે, જયારે દ્રોણાચાર્ય અથવા ધ્યાનચંદ એવોર્ડ માટે કોચ નંદન બાલના નામની ભલામણ કરવામાં આવશે.

(4:02 pm IST)