Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ઉસકી સિકસરો મેં બહોત જાન હૈ

હરભજનસિંહનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટે મહેન્દ્રસિંહ ધોનીને પહેલા જ બોલથી હિટીંગ કરવાની છૂટ આપવી જોઈએ : આ ભૂતપૂર્વ ઓફ - સ્પિનરની સેમી ફાઈનલીસ્ટ ટીમો છે ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ

(3:31 pm IST)