Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સિડની ક્રિકેટ કલબ માટે રમશે ડેવિડ વોર્નર

બોલ ટેમ્પરીંગના આરોપમાં એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર સિડનીની એક કલબ તરફથી કલબ - ક્રિકેટમાં ભાગ લેવાનો છે. તે કલબ ક્રિકેટ રમી શકે છે અને એના પર કોઈ પ્રતિબંધ નથી. આ સીઝનની ચાર પૈકી ત્રણ મેચોમાં વોર્નર ભાગ લેશે.

(3:58 pm IST)