Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ર૦૧૦ પછી પ્રથમ વખત ચેન્નઇ માટે મેચ નહી રમી શકે એમ.એસ. ધોની

         પીઠના દર્દને લઇ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બુધવારના સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ નહી રમી શકે. સાથે જ આ ર૩ માર્ચ ર૦૧૦ પછી  પ્રથમ વખત છે જયારે ધોની ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી  આઇપીએલ મેચ નહી રમી શકે. આ પહેલા ધોનીએ ચેન્નઇ તરફથી સતત ૧ર૧ મેચ રમ્યા હતા.

(10:22 pm IST)